ત્રિઅંગી વનસ્પતિઓ $Equisetum$ અને $Selaginella$ કઈ બાબતે જુદી પડે છે?

  • A
    $Equisetum$ અપુષ્પી અને $Selaginella$ સપુષ્પી વનસ્પતિ છે.
  • B
    $Equisetum$ સપુષ્પી અને $Selaginella$ અપુષ્પી વનસ્પતિ છે.
  • C
    $Equisetum$ વિષમબીજાણુક અને $Selaginella$ સમબીજાણુક વનસ્પતિ છે.
  • D
    $Equisetum$ સમબીજાણુક અને $Selaginella$ વિષમબીજાણુક વનસ્પતિ છે.

Explore More

Similar Questions

વાહક ક્રિપ્ટોગેમ્સ અથવા બીજવિહીન વાહક વનસ્પતિનો સમાવેશ .......માં થાય છે.

$Pteris$ માં,સોરી (sori) કેવા હોય છે?

ત્રિઅંગી (Pteridophytes) માં મુખ્ય વનસ્પતિ દેહની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ નથી?

બીજાણુપર્ણસમૂહન (સ્ટ્રોબીલાઈ) કે શંકુઓ,આમાં જોવા મળે છે:

પોલિસ્ટિલિક (Polystelic) પ્રકારનું પ્રકાંડ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo