દ્વિઅંગી (બ્રાયોફાઇટ્સ) વનસ્પતિઓની ગૌણ અવસ્થા કઈ છે?

  • A
    એકાંતરજનન
  • B
    જન્યુજનક
  • C
    બીજાણુજનક
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન દ્વિઅંગી (Bryophytes) વનસ્પતિઓ માટે સાચું છે?

મોસ (moss) માં પેરાફાઈસીસ (paraphysis) કેવા હોય છે?

Funaria માં,પેરિસ્ટોમિયલ દાંતની સંખ્યા કેટલી હોય છે?

$Funaria$ ના બીજાણુઓ (spores) શેમાં પરિણમે છે?

મોસ $(Funaria)$ માં બીજાણુજનક (sporophyte) શેમાં વિભેદિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo