લાઈકેન (Lichens) ના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    ફ્રુટિકોઝ (Fructicose) - લિંગી પ્રજનન
  • B
    ફાયકોબાયોન્ટ (Phycobiont) - લીલના ઘટકો
  • C
    અચલ બીજાણું (Aplanospore) - અલિંગી પ્રજનન
  • D
    માયકોબાયોન્ટ (Mycobiont) - ફૂગના ઘટકો

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HA$ નો $pK_a$ $4.5$ છે. $HA$ ના જલીય બફર દ્રાવણનો $pOH$ કેટલો હશે જેમાં $50\%$ $HA$ એસિડનું આયનીકરણ થયેલું છે?

વાતાવરણથી ઊંચાઈના સંદર્ભમાં નીચેનાનો સાચો ઉતરતો ક્રમ ઓળખો:
$I$. ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ)
$II$. મેસોસ્ફિયર (મધ્યાવરણ)
$III$. થર્મોસ્ફિયર (ઉષ્માવરણ)

થર્મિટ એ શેનું મિશ્રણ છે?

ખારા પાણીની એક નદી $2 ~m/s$ ના વેગથી વહી રહી છે. જો પાણીની ઘનતા $1.2 ~g/cc$ હોય,તો પાણીના દરેક ઘન મીટરની ગતિઊર્જા કેટલી હશે?

$50 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $0.05 \text{ A}$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. $2.97 \times 10^{-2} \text{ cm}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અવરોધક તારની લંબાઈ (મીટરમાં) કેટલી હોવી જોઈએ,જેનો ઉપયોગ ગેલ્વેનોમીટરને $5 \text{ A}$ મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે થાય? (તારની વિશિષ્ટ અવરોધકતા $= 5 \times 10^{-7} \Omega\text{-m}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo