કવકજાળ (Mycelium) શાની બનેલી છે?

  • A
    કવકસૂત્ર (Hyphae)
  • B
    કણીબીજાણુ (Conidia)
  • C
    ચલબીજાણુ (Zoospores)
  • D
    બીજાણુ (Spores)

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને ફૂગની દુનિયાનું $Drosophila$ માનવામાં આવે છે?

Haustoria (ચૂષક મૂળ) શેમાં જોવા મળે છે?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો:
$a.$ હાર્ટિગ નેટ એ બોલેટસના કોષોની અંદરના કવકજાળનું નેટવર્ક છે.
$b.$ બાહ્ય કવકમૂળ (Ectomycorrhiza) કુલ કવકમૂળના દસ ટકા ભાગ બનાવે છે.
$c.$ અંતઃ કવકમૂળ (Endomycorrhiza) ના ફૂગના ભાગીદાર ઝાયગોમાયસીટીસ અથવા ફાયકોમાયસીટીસ વર્ગના છે.

સામાન્ય બ્રેડ મોલ્ડ (ફૂગ) કઈ છે?

નીચેનામાંથી શેમાં પ્લાઝમોગેમી (plasmogamy) પછી તરત જ કેરીઓગેમી (karyogamy) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo