ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને કયા ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવે છે?

  • A
    ઉત્પાદકો,વિઘટકો અને ઉપભોક્તાઓ
  • B
    બહુકોષીય વિઘટક સૃષ્ટિ,બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ અને બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ
  • C
    આર્કીઆ,બૅક્ટેરિયા અને યુકેરિયા
  • D
    મોનેરા,પ્રોટિસ્ટા અને ફૂગ

Explore More

Similar Questions

વ્હીટેકર વર્ગીકરણ પદ્ધતિના આધારે નીચેનામાંથી કયાં વિધાનો ખોટાં છે?
$I.$ વ્હીટેકરે કોષરચનાની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી એમ બે પ્રકારમાં વહેંચ્યા.
$II.$ વ્હીટેકરે સજીવોને તેમની નિવસનતંત્રીય ભૂમિકાને આધારે ઉત્પાદકો,વિઘટકો અને ઉપભોક્તાઓ તરીકે વર્ગીકૃત કર્યા.
$III.$ દૈહિક આયોજનની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી પ્રકારમાં વહેંચવામાં આવ્યા.
$IV.$ આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને પોષણના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છે.

બેક્ટેરિયા અને ફૂગની કોષદીવાલની રચના માટે કયું વિધાન સાચું છે?

ફૂગ આર્થિક મહત્વ ધરાવે છે કારણ કે

જૈવિક વર્ગીકરણ એ એક ગતિશીલ અને સતત વિકસતી ઘટના છે જે સજીવો વિશેની આપણી સમજ સાથે બદલાતી રહે છે. કોઈપણ બે ઉદાહરણો આપીને આ વિધાનને યોગ્ય ઠેરવો.

યીસ્ટ અને દ્વિઅંગી (Bryophytes) બંનેમાં જોવા મળતું સામાન્ય લક્ષણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo