જે વનસ્પતિઓમાં બીજ લઘુબીજાણુ પર્ણ (સ્પોરોફિલ) પર ઉદ્દભવે છે અને ફળ દ્વારા આવરિત હોતા નથી, તેવી વનસ્પતિઓનો સમાવેશ શેમાં થાય છે?

  • A
    આવૃત બીજધારી
  • B
    દ્વિઅંગી
  • C
    ત્રિઅંગી
  • D
    અનાવૃત બીજધારી

Explore More

Similar Questions

બહુપક્ષ્મીય (Multiciliated) નર જન્યુઓ .....માં જોવા મળે છે.

કઈ વનસ્પતિ સમૂહમાં બીજાણુજનક અવસ્થા મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલી હોય છે?

$Ginkgo$ (જિંકો) માં નર જન્યુઓ ...... હોય છે.

નર અને માદા $Cycas$ (સાયકસ) છોડ કયા પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં એકવડું ફલન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo