બહુકોષકેન્દ્રકી (સીનસીટિયમ) માટે શું સાચું છે?

  • A
    કોષકેન્દ્રનું વારંવાર વિભાજન થાય છે.
  • B
    કોષકેન્દ્રનું વિભાજન થાય પરંતુ કોષરસનું વિભાજન થતું નથી.
  • C
    કોષની અંગિકાઓની વહેંચણી થતી નથી.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

$A$: બહુકોષીય સજીવો તેમના જીવનની શરૂઆત એક કોષથી કરે છે.
$R$: બહુકોષીય સજીવના તમામ દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે.

અસંગત વિકલ્પ પસંદ કરો:

સમભાજન (Mitosis) દરમિયાન શું થાય છે?

માનવકોષમાં નીચેની અવસ્થાઓ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે: ભાજનોત્તરાવસ્થા (Anaphase) અને ભાજનોત્તરાવસ્થા-$I$ (Anaphase-$I$)?

શ્વેત કણો (White blood corpuscles) શેના દ્વારા વિભાજન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo