નીચેનામાંથી કઈ ઘટના આંતરાવસ્થા (Interphase) દરમિયાન થતી ઘટનાઓ સાથે અસંગત છે?

  • A
    રંગસૂત્રદ્રવ્યમાંથી રંગસૂત્રનું નિર્માણ
  • B
    કોષકેન્દ્રિકાનું અદૃશ્ય થવું
  • C
    કોષકેન્દ્ર ત્રાક (Spindle) નું સર્જન થવું
  • D
    ઉપર્યુક્ત ત્રણેય

Explore More

Similar Questions

કોષ વિભાજન દરમિયાન,ક્યારેક સિસ્ટર ક્રોમેટિડ્સનું અલગીકરણ નિષ્ફળ જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

કોષ વિભાજનના અભ્યાસ માટે સામાન્ય રીતે કયું અભિરંજક વપરાય છે?

વિધાન $P$ : $S$ તબક્કા દરમિયાન તારાકેન્દ્ર (centrioles) બેવડાય છે.
વિધાન $Q$ : પૂર્વાવસ્થા (prophase) દરમિયાન,તારાકેન્દ્ર એકબીજાથી છૂટા પડે છે અને કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo