નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આંતરાવસ્થા અને $M$-અવસ્થા એ કોષચક્રના મુખ્ય બે તબક્કા છે.
  • B
    આંતરાવસ્થા ત્રણ તબક્કાઓ ધરાવે છે: $G_1$ (વૃદ્ધિ-$1$),$S$ (સંશ્લેષણ),અને $G_2$ (વૃદ્ધિ-$2$).
  • C
    $M$-અવસ્થા બે તબક્કાઓ ધરાવે છે: કોષકેન્દ્રવિભાજન અને કોષરસવિભાજન.
  • D
    કોષરસવિભાજન ચાર તબક્કાઓ ધરાવે છે: પૂર્વાવસ્થા,ભાજનાવસ્થા,ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા.

Explore More

Similar Questions

સમભાજન (Mitosis) ની પૂર્વાવસ્થા અને અર્ધીકરણ (Meiosis) ની પૂર્વાવસ્થા વચ્ચેનો તફાવત આપો.

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(1)$ $G_2$ તબક્કો$(p)$ શાંત અવસ્થા $(G_0)$
$(2)$ તારાકેન્દ્રનું સ્વયંજનન$(q)$ પ્રોટીનનું સંશ્લેષણ
$(3)$ કોષચક્ર$(r)$ $S$ તબક્કો
$(4)$ હૃદયના કોષો$(s)$ વૃદ્ધિ અને વિભાજન

રંગસૂત્રોનું સમૂહીકરણ (Agglutination) કયા સમભાજન વિષ (mitotic poison) દ્વારા થાય છે?

સમભાજન અને અર્ધીકરણમાં રંગસૂત્રિકાઓનું ગૂંચળું (Coiling) કેવું હોય છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. $G_2$-તબક્કો$1$. પૂર્વાવસ્થા-$I$ નો પ્રથમ તબક્કો
$B$. ભાજનોત્તર અવસ્થા$2$. સમભાજનની તૈયારી માટે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે
$C$. લેપ્ટોટીન$3$. વ્યતિકરણની અંતિમ અવસ્થા (Terminalisation of chiasmata)
$D$. ડાયાકીનેસિસ$4$. સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo