નીચેનામાંથી કયું અસંગત છે?

  • A
    $G_1$-તબક્કો: $RNA$ અને ઉત્સેચકોનું સંશ્લેષણ થાય છે.
  • B
    $S$-તબક્કો: પ્રોટીનનું સંશ્લેષણ થાય છે.
  • C
    $G_2$-તબક્કો: સૂક્ષ્મનલિકાઓનું સર્જન થાય છે.
  • D
    $M$-તબક્કો: કોષરસ વિભાજન થાય છે.

Explore More

Similar Questions

...$A$.... તબક્કામાં,$RNAs$ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે કોષની વૃદ્ધિ અને $DNA$ ના સ્વયંજનન માટે જરૂરી છે. જ્યારે તે ...$B$... તબક્કો છે,જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે સ્પિન્ડલ (તર્કુ) નિર્માણ અને સમભાજન ચાલુ રાખવા માટે જરૂરી છે.
આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ ને ઓળખો.

કાઇનેટોકોર એટલે શું?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

નીચેનામાંથી કયું કોષ વિભાજનનું પરિણામ નથી?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ $S$ તબક્કો$(i)$ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે
$(b)$ $G_2$ તબક્કો$(ii)$ નિષ્ક્રિય તબક્કો
$(c)$ શાંત અવસ્થા $(G_0)$$(iii)$ સમભાજન અને $DNA$ પ્રતિકૃતિની શરૂઆત વચ્ચેનો સમયગાળો
$(d)$ $G_1$ તબક્કો$(iv)$ $DNA$ પ્રતિકૃતિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo