વિધાન-$A$: અંત્યાવસ્થા (Telophase) દરમિયાન રંગસૂત્રો સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી.
વિધાન-$B$: ભાજનાવસ્થા (Metaphase) દરમિયાન રંગસૂત્રો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

  • A
    વિધાન $A$ અને $B$ બંને સાચાં છે.
  • B
    વિધાન $A$ સાચું અને $B$ ખોટું છે.
  • C
    વિધાન $A$ ખોટું અને $B$ સાચું છે.
  • D
    વિધાન $A$ અને $B$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

જો કોષમાં આંતરાવસ્થા $(interphase)$ દરમિયાન $14$ રંગસૂત્રો હોય,તો $G_{1}$ તબક્કે,$S$ તબક્કા પછી અને $M$-તબક્કા પછી કોષમાં કેટલા રંગસૂત્રો હશે?

યીસ્ટનો કોષ શેના દ્વારા વિભાજન પામે છે?

કોષ માટે $n \rightarrow 2n$ $(P)$ અને $2n \rightarrow n$ $(Q)$. $P$ અને $Q$ શું છે?

એક દૈહિક કોષ જેણે તેના કોષચક્રનો $S$ તબક્કો પૂર્ણ કર્યો છે,તેની સરખામણી સમાન જાતિના જનનકોષ સાથે કરવામાં આવે તો તેમાં:

એક બેક્ટેરિયા દર $35$ મિનિટે વિભાજન પામે છે. જો $10^5$ કોષો પ્રતિ $ml$ ધરાવતું કલ્ચર $175$ મિનિટ માટે ઉછેરવામાં આવે,તો $175$ મિનિટ પછી કોષોની સાંદ્રતા પ્રતિ $ml$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo