કઈ અવસ્થાએ સમજાત રંગસૂત્રો સ્વતંત્ર વિયોજનને કારણે દ્વિસૂત્રી (bivalents) સ્વરૂપે જોવા મળે છે?

  • A
    ઝાયગોટીન
  • B
    પેકિટીન
  • C
    ડાયકાઇનેસીસ
  • D
    ડિપ્લોટીન

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) ક્યાં થાય છે?

અર્ધીકરણ (Meiosis) નો સૌથી લાંબો તબક્કો કયો છે?

નીચેનામાંથી કયા વિકલ્પમાં $DNA$ નું સંશ્લેષણ થતું નથી?

અર્ધીકરણ $.....$ માં જોવા મળે છે.

અર્ધીકરણ $-I$ પછી,રંગસૂત્રના બે અર્ધરંગસૂત્રો (sister chromatids) કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo