નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    સમભાજન - રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે.
  • B
    અર્ધીકરણ - જનીનદ્રવ્ય એકવાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.
  • C
    લેપ્ટોટીન - અર્ધીકરણનો અંતિમ તબક્કો.
  • D
    ઝાયગોટીન - રંગસૂત્રોનું પાર્શ્વીય જોડાણ (સિનેપ્સિસ).

Explore More

Similar Questions

$S$ - વિધાન: પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષવિભાજન થાય છે. $R$ - કારણ: અર્ધીકરણ દરમિયાન જનીનદ્રવ્ય બે વાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.

$Meiosis-I$ ની $Pachytene$ (પૅકિટીન) અવસ્થા દરમિયાન કઈ ઘટના બને છે?

સમજાત રંગસૂત્રોને અલગ પાડવા માટે શેનું નિર્માણ થાય છે?

નીચેનામાંથી સુસંગત જોડ શોધો.

અર્ધીકરણના કયા તબક્કે બાયવેલેન્ટ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo