સમજાત રંગસૂત્રોની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ (crossing over) થતા સ્થાનને શું કહે છે?

  • A
    ડાયકાઇનેસિસ
  • B
    ઇન્ટરકાઇનેસિસ
  • C
    સ્વસ્તિક ચોકડીઓ (Chiasmata)
  • D
    વ્યતિસંકરણ (Recombination)

Explore More

Similar Questions

રંગસૂત્રીય સ્વસ્તિક $(chiasmata)$ અર્ધીકરણની કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે?

અર્ધીકરણ $I$ દરમિયાન,રંગસૂત્રો કયા તબક્કે જોડ બનાવવાનું શરૂ કરે છે?

પેકીટીન (Pachytene) કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

વ્યતિકરણ (Crossing over) નીચેનામાંથી કોની વચ્ચે થાય છે?

જો વનસ્પતિ કોષમાં $n=16$ હોય,તો અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (metaphase-$I$) માં દરેક કોષમાં કેટલા રંગસૂત્રો હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo