કઈ અવસ્થામાં સ્વસ્તિક ચોકડી (chiasmata) ના નિર્માણના સ્થાને જનીનોની અદલાબદલી થાય છે?

  • A
    ડિપ્લોટીન
  • B
    લેપ્ટોટીન
  • C
    ઝાયગોટીન
  • D
    પેકિટિન

Explore More

Similar Questions

$Meiosis-I$ (અર્ધીકરણ-$I$) માં,બાયવેલેન્ટ (દ્વિસૂત્રી) એ શેનું જોડાણ છે?

જો પર્ણના કોષમાં $8$ રંગસૂત્રો હોય,તો સૌથી વધુ શક્યતા છે કે:

સ્પિન્ડલ તંતુઓનું સંકોચન કઈ અવસ્થામાં થાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ મનુષ્યના જનનકોષો / ફલિતાંડમાં અર્ધીકરણ થાય છે.
$(2)$ સમજાત રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયાને સાયનેપ્સિસ / ડીસાયનેપ્સિસ કહે છે.

જ્યારે રંગસૂત્રો પર સિનેપ્સિસ (synapsis) પૂર્ણ થાય છે,ત્યારે કોષ કયા તબક્કામાં પ્રવેશ્યો છે તેમ કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo