સમભાજન (Mitosis) ની મુખ્ય અગત્યતા શું છે?

  • A
    તે $DNA$ ના જથ્થામાં વધારો કરે છે.
  • B
    નિર્મિત કોષો (daughter cells) પિતૃકોષ જેટલી જ જનીનીય સમાનતા ધરાવે છે.
  • C
    તે વનસ્પતિદેહની બધી જ પેશીઓમાં જોવા મળે છે.
  • D
    તે સંપૂર્ણપણે ખૂબ જ અલગ પ્રક્રિયા છે.

Explore More

Similar Questions

સમભાજન (Mitosis) ને કારણે:

નીચેનામાંથી કયું સમભાજન (Mitosis) નું મહત્વ નથી?

સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે નવા કોષોનો પુરવઠો કોના દ્વારા મળી રહે છે?

એક કોષમાંથી $128$ કોષો ઉત્પન્ન કરવા માટે કેટલા વિભાજનની જરૂર પડે?

સમભાજન (Mitosis) ના પરિણામે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo