ભાજનાવસ્થા (Metaphase) દરમિયાન,ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને તેમને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. આ વિસ્તારને શું કહે છે?

  • A
    ભાજનતલ (Metaphase plate)
  • B
    ધ્રુવીયતલ (Polar plate)
  • C
    વિષુવવૃત્તીય તલ (Equatorial plate)
  • D
    રંગસૂત્રીયતલ (Chromosomal plate)

Explore More

Similar Questions

દરેક રંગસૂત્રના બે રંગસૂત્રિકાઓનું અલગીકરણ,જે ભાજનોત્તર અવસ્થા $(Anaphase)$ માં જોવા મળે છે,તેની શરૂઆત કોના દ્વારા થાય છે?

કઈ અવસ્થામાં રંગસૂત્ર જાળ (chromatin network) સંઘનિત થઈને રંગસૂત્રોમાં ફેરવાય છે?

કયા તબક્કામાં બે અખંડ ઘટનાઓ,કોષકેન્દ્ર વિભાજન (karyokinesis) અને કોષરસ વિભાજન (cytokinesis) થાય છે?

રંગસૂત્રો લાંબા અને પાતળા બને છે,અંતે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે,અને કોષકેન્દ્રિકા તથા કોષકેન્દ્રપટલ ફરીથી દેખાય છે. આ ફેરફારો કઈ અવસ્થામાં જોવા મળે છે?

જો તમને તમારા વર્ગમાં ડુંગળીનો મૂળાગ્ર (root tip) આપવામાં આવે અને રંગસૂત્રોની ગણતરી કરવાનું કહેવામાં આવે,તો રંગસૂત્રોના અવલોકન માટે નીચેનામાંથી કયો તબક્કો સૌથી વધુ યોગ્ય રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo