આપેલ આકૃતિમાં $a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    કાઈનેટોકોર,દોહિત્ર રંગસૂત્રિકાઓ
  • B
    રંગસૂત્રિકાઓ,કાઈનેટોકોર્સ
  • C
    ત્રાકતંતુઓ,કાઈનેટોકોર
  • D
    કાઈનેટોકોર્સ,રંગસૂત્રિકાઓ

Explore More

Similar Questions

મેટાફેઝ (ભાજનાવસ્થા) દરમિયાન,રંગસૂત્રો સ્પિન્ડલ તંતુઓ સાથે તેમના કયા ભાગ દ્વારા જોડાયેલા હોય છે?

નીચેની ઘટનાઓના આધારે સાચો વિકલ્પ પસંદ કરો:
$(I)$ રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો પર એકઠા થાય છે.
$(II)$ રંગસૂત્રોના સમૂહની આસપાસ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે.
$(III)$ ગોલ્ગી પ્રસાધન અને $ER$ ફરીથી બને છે.

કયા તબક્કે કાઈનેટોકોર રચના સ્પષ્ટપણે જોઈ શકાય છે?

$Anaphase$ (ભાજનાવસ્થા) માટે નીચેનામાંથી શું સાચું નથી?

અંત્યાવસ્થા $(Telophase)$ દરમિયાન રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો પર એકત્રિત થાય છે અને તેમની ઓળખ અલગ ઘટકો તરીકે ખોવાઈ જાય છે. આ તબક્કાના અંતે તેઓ શેમાં ફેરવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo