$P -$ વિધાન: આંતરાવસ્થાને ત્રણ પેટા તબક્કાઓમાં વહેંચી શકાય છે.
$Q -$ વિધાન: $G_1$ તબક્કો એ આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે.
  • B
    વિધાન $Q$ ખોટું છે અને વિધાન $P$ સાચું છે.
  • C
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી નથી.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

કોષચક્ર દરમિયાન $DNA$ નું સ્વયંજનન કયા તબક્કામાં થાય છે?

કયા તબક્કામાં $2C$ $DNA$ એ $4C$ બને છે?

જનીન અભિવ્યક્તિને અનુલક્ષીને કોષચક્રનો સૌથી સક્રિય તબક્કો કયો છે?

કોષ વિભાજનની શરૂઆત કોના દ્વારા થાય છે?

$DNA$ નું સ્વયંજનન (replication) કયા તબક્કા દરમિયાન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo