નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    સમભાજનને મુખ્ય ચાર અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે.
  • B
    $G_1$ તબક્કો આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે.
  • C
    $S$ તબક્કો આંતરાવસ્થાનો અંતિમ તબક્કો છે.
  • D
    આંતરાવસ્થાને ત્રણ પેટા તબક્કામાં વહેંચી શકાય છે.

Explore More

Similar Questions

આપેલ કોષચક્રની આકૃતિમાં,કયા તબક્કામાં $DNA$ પોલીમરેઝ ઉત્સેચકની જરૂર પડે છે?

કોષચક્રના ક્રમ વિશે,નીચેનામાંથી કયું સાચું છે?

$DNA$ નું પ્રતિકૃતિ (replication) ક્યારે થાય છે?

કોષચક્રના $S$ તબક્કા દરમિયાન શું થાય છે?

નીચેનામાંથી કયો કોષ $90$ મિનિટમાં કોષચક્ર પૂર્ણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo