નીચે આપેલ પૈકી કયા તબક્કામાં આનુવંશિક દ્રવ્યનો જથ્થો બમણો થાય છે?

  • A
    $G_2$ તબક્કો
  • B
    $S$ તબક્કો
  • C
    $G_1$ તબક્કો
  • D
    $M$ તબક્કો

Explore More

Similar Questions

કોષ ચક્રની કઈ અવસ્થામાં $DNA$ નું સ્વયંજનન થાય છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં,$DNA$ નું પ્રતિકૃતિ (replication) કયા તબક્કામાં થાય છે?

આપેલ આકૃતિમાં,$W, X, Y$ અને $Z$ પૈકી કઈ અવસ્થામાં રંગસૂત્રોનું જનીનીદ્રવ્ય બેવડાય છે?

યીસ્ટમાં કોષચક્રનો સમયગાળો આશરે ........ છે. ($\text{મિનિટ}$ માં)

કયા તબક્કામાં કોષો જૈવસંશ્લેષણની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન પામી શકતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo