ડેરી ઉદ્યોગમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?

  • A
    દૂધનું ઉત્પાદન
  • B
    દૂધની પ્રક્રિયા
  • C
    દૂધનું વિતરણ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

'પશુધન' (livestock) શબ્દમાં કોનો સમાવેશ થાય છે?

પરસંવર્ધન (Cross-breeding) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

માનવી પ્રાણીઓના કયા સ્ત્રાવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

$Indian$ $Veterinary$ $Research$ $Institute$ $(IVRI)$ ક્યાં આવેલી છે?

નીચે આપેલા વિધાનોમાંથી ખોટા વિધાનો શોધો:
$(i)$ દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવો એ પ્રાણીસંવર્ધનનો હેતુ છે.
$(ii)$ દરેક પાલતુ પ્રાણીની જાતો લક્ષણોની બાબતમાં ભિન્નતા ધરાવે છે.
$(iii)$ અંતઃસંકરણ (inbreeding) દ્વારા પ્રાપ્ત સંતતિને સીધી જ સંકરજાત (hybrid) તરીકે ગણવામાં આવે છે.
$(iv)$ ખચ્ચર એ બે ભિન્ન જાતિઓ વચ્ચેના સંકરણનું પરિણામ છે.
$(v)$ આંતરજાતીય સંકરણ (interspecific hybridization) ને કારણે હાનિકારક પ્રચ્છન્ન જનીનો એકત્રિત થવાની શક્યતા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo