$A :$ ઉચ્ચ ગુણવત્તાવાળી રોગમુક્ત વનસ્પતિઓ અને પ્રાણીઓ પેદા કરવામાં આવે છે.
$R :$ વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન દ્વારા વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો ખોરાક ઉત્પન્ન કરી શકાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

પ્રવાહી મીણ (liquid wax) શેમાંથી મેળવવામાં આવે છે?

ભારતમાં સૌથી વધુ શેરડીનું વાવેતર કયા રાજ્યમાં થાય છે?

વિધાન : પશુઓની જાતિઓમાં સુપરઓવ્યુલેશન અને ભ્રૂણ પ્રત્યારોપણ દ્વારા સુધારો કરી શકાય છે.
કારણ : વધુ દૂધ આપતી ગાયોમાં હોર્મોનલ ઇન્જેક્શન દ્વારા સુપરઓવ્યુલેશન પ્રેરિત કરવામાં આવે છે.

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

વિશ્વમાં કેટલા લોકો પાસે તેમની દૈનિક ખોરાક અને પોષણની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો ખોરાક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo