કેલસ અને સસ્પેન્શન બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઑક્ઝિન.

  • A

      નેપ્થેલીન એસિટિક ઍસિડ

  • B

      ઇન્ડોલ-3બ્યુટીરિક ઍસિડ

  • C

      ડાયક્લોરોફિનૉક્સિ એસિટિક ઍસિડ

  • D

      આપેલ બધાજ

Similar Questions

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

$HIV$ પોઝેટીવ દર્દીની સારકામ વખતે તબીબથી ભૂલથી પોતાનાં પણ સ્કાયવ્હેલથી કાપો વગાડી બેસે છે. તો આ અકસ્માત બાદ વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે નીચે આપેલામાંથી ક્યું પરિક્ષણ કરી શકાય?

ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?

પોલિયો રસીની સુરક્ષા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

પ્રોટોપ્લાસ્ટમાં આ ભાગ ન હોય.