નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ?

  • A

      ઉપસંવર્ધન

  • B

      પેશી સંવર્ધન

  • C

      ભ્રૂણ સંવર્ધન

  • D

      સસ્પેન્શન સંવર્ધન

Similar Questions

તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનીક જીવાણું-

પ્રથમ પારજનીનિક ગાય 'રોઝી' ......... સાલમાં બનાવવામાં આવી.

સૂક્ષ્મ$-$પ્રવર્ધન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પારજનીનિક પ્રાણીઓ એ શું છે ? તેમનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે ? 

$ECO$ $ RI $ રિટ્રીકશન ઉત્સેચકનો ગુણધર્મ ......છે.