કઈ પદ્ધતિમાં કોષસમૂહો વિભેદીત થઈ નાના નાના વિશિષ્ટ કોષ સમૂહો રચે છે ?
ભ્રૂણસંવર્ધન
ઉપસંવર્ધન
કેલસસંવર્ધન
સસ્પેન્શન સંવર્ધન
લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય છે ?
કૅલસનાં નિર્માણ અને જાળવણી માટે કયા પદાર્થનો ઉપયોગ થતો નથી?
$HIV$ પોઝેટીવ દર્દીની સારકામ વખતે તબીબથી ભૂલથી પોતાનાં પણ સ્કાયવ્હેલથી કાપો વગાડી બેસે છે. તો આ અકસ્માત બાદ વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે નીચે આપેલામાંથી ક્યું પરિક્ષણ કરી શકાય?
પારજનીનિક વનસ્પતિ ઉત્પન્ન કરવા $m$ $ RNA$ નું સાઈલેન્સીંગ કરવામાં આવે છે, આવી વનસ્પતિ શાની પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે?
પ્રતિકૃતિ વાહક $DNA$ ના કાર્ય માટે જરૂરી શું છે ?