$S$ - વિધાન : આંતરજાતિય સંકરણ (Cross-breeding) નું શ્રેષ્ઠ ઉદાહરણ સાન્તાગર્ટુડીસ છે.
$R$ - કારણ : એક જાતનાં શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે પ્રજનન કરાવવાથી આંતરજાતિય સંકરણ થાય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ અને $R$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$MOET$ એટલે શું?

$MOET$ તકનીકમાં,સુપરઓવ્યુલેશન (અંડપાત) લાવવા માટે . . . . . . આપવામાં આવે છે.

ખચ્ચર (Mule) એ $A$ અને $B$ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થાય છે.

અંતઃસંવર્ધન (Inbreeding) માટેના વ્યૂહાત્મક પગલાં નીચે મુજબ છે:
$I$. એક જ જાતિના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાની ઓળખ કરવી.
$II$. ત્યારબાદ તેમને જોડીમાં સંવનન કરાવવું.
$III$. સંવનનથી પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ નર અને માદાની ઓળખ કરવી.
$IV$. પશુઓમાં, શ્રેષ્ઠ માદા એટલે એવી ગાય કે ભેંસ જે પ્રતિ દુગ્ધકાળ વધુ દૂધ આપે છે, અને શ્રેષ્ઠ નર એટલે એવો સાંઢ જે શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરે છે.
$V$. પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ સંતતિનું ફરીથી સંવનન કરાવવું.
ઉપરોક્ત પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો અને સાચો જવાબ પસંદ કરો.

$MOET$ પ્રક્રિયામાં ફોલિક્યુલર પરિપક્વતા અને સુપર-ઓવ્યુલેશન (અંડપાત) પ્રેરિત કરવા માટે ગાયને નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo