અસંગત જોડ અલગ પાડો.

  • A
    અંતઃસંકરણ - એક જ જાતના નર અને માદા વચ્ચે થતું પ્રજનન.
  • B
    બહિઃસંકરણ - એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવાતું પ્રજનન.
  • C
    આંતરજાતીય સંકરણ - બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરાવાતું પ્રજનન.
  • D
    બહિઃસંકરણ (Outcrossing) - એક જાતના શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવાતું પ્રજનન.

Explore More

Similar Questions

પશુઓની ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવે છે?

પક્ષીઓ,ખાસ કરીને મરઘી,જેનો ઉછેર માત્ર માંસ મેળવવા માટે કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે?

માનવ કલ્યાણમાં પશુપાલન (Animal husbandry) ની ભૂમિકા ટૂંકમાં સમજાવો.

એવું અનુમાન છે કે વિશ્વની પશુધનની વસ્તીના $...A...$ કરતા વધુ ભારત અને ચીનમાં છે. જોકે,તે નોંધવું આશ્ચર્યજનક છે કે વિશ્વના ખેતી ઉત્પાદનમાં તેમનો ફાળો $...B...$ છે.

જો ઇચ્છિત લક્ષણો (જનીનો) એકત્રિત થાય,તો શેનું પ્રમાણ વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo