વિધાન $A$: કૃષિની શરૂઆત હજારો વર્ષો પૂર્વે થઈ છે.
કારણ $R$: પશુપાલનમાં ડેરી વ્યવસાય,મરઘાંપાલન,મધમાખી-ઉછેર અને મત્સ્યઉછેરનો સમાવેશ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

પ્રાણીસંવર્ધનનો મુખ્ય હેતુ શું છે?

નીચે આપેલ કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. પાલનપુર$i$. $IVRI$
$B$. મહેસાણા$ii$. બનાસ ડેરી
$C$. આણંદ$iii$. દૂધસાગર ડેરી
$D$. ઈજજત નગર$iv$. અમૂલ ડેરી

પદની વ્યાખ્યા આપો: નસલ (Breed).

નીચેનામાંથી કઈ ભેંસની જાત નથી?

દૂધ આપતી વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઓલાદ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo