નીચેનામાંથી કઈ અંગિકાઓ અંતઃપટલતંત્રનો ભાગ નથી?

  • A
    કણાભસૂત્ર,ગોલ્ગીકાય
  • B
    હરિતકણ,લાયસોઝોમ્સ
  • C
    પેરૉક્સિઝોમ,કણાભસૂત્ર
  • D
    અંતઃકોષરસજાળ,હરિતકણ

Explore More

Similar Questions

પુખ્ત માનવ $RBCs$ કોષકેન્દ્રવિહીન હોય છે. આ લક્ષણ માટે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સૌથી યોગ્ય સમજૂતી છે?
$(1)$ તેમને પ્રજનન કરવાની જરૂર નથી.
$(2)$ તેઓ દૈહિક કોષો છે.
$(3)$ તેઓ ચયાપચય કરતા નથી.
$(4)$ તેમની બધી આંતરિક જગ્યા ઓક્સિજનના વહન માટે ઉપલબ્ધ છે.

નીચેનામાંથી કયું અસંગત છે?

શું આદિકોષકેન્દ્રી (prokaryotes) અને સુકોષકેન્દ્રી (eukaryotes) સજીવોમાં વધારાનું જિનોમિક (extragenomic) $DNA$ હાજર હોય છે? જો હા,તો બંને પ્રકારના સજીવોમાં તેનું સ્થાન દર્શાવો.

કોષરસ (Protoplasm) નો સામાન્ય $pH$ કેટલો હોય છે?

નીચેનામાંથી કોષ અંગિકાઓના કયા સમૂહમાં $DNA$ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo