આ આકૃતિમાં $a$ અને $b$ ભાગની સાચી ઓળખ આપતો વિકલ્પ કયો છે?

  • A
    $a -$ લાઇસોઝોમ,$b -$ કણાભસૂત્ર
  • B
    $a -$ સ્ટાર્ચ કણ,$b -$ રસધાની પટલ
  • C
    $a -$ લાઇસોઝોમ,$b -$ ટોનોપ્લાસ્ટ
  • D
    $a -$ નાની રસધાની,$b -$ રસધાની પટલ

Explore More

Similar Questions

યુરેટ ઓક્સિડેઝ શેમાં જોવા મળે છે?

કોષરસ (Cell sap) એ શું છે?

ટોનોપ્લાસ્ટ (tonoplast) એ

પાણીમાં રાખવામાં આવેલા કોષનું આસૃતિજન્ય વિસ્તરણ મુખ્યત્વે કોના દ્વારા નિયંત્રિત થાય છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા આપેલા વિધાનો દ્વારા વર્ણવવામાં આવી છે?
$(a)$ નાની નલિકાઓ ધરાવે છે.
$(b)$ પટલ દ્વારા આવરિત હોય છે.
$(c)$ ઉત્સેચકો ધરાવે છે.
$(d)$ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo