કોષની કઈ અંગિકાને 'આત્મઘાતી કોથળી' (suicide bag) તરીકે ઓળખવામાં આવે છે?

  • A
    પેરોક્સિઝોમ
  • B
    રિબોઝોમ
  • C
    લાયસોઝોમ
  • D
    રસધાની

Explore More

Similar Questions

જો કોષમાં રહેલ લાયસોઝોમ ફાટી જાય તો શું થાય?

કઈ અંગિકા હાઈડ્રોલાયટીક (જલવિભાજક) ઉત્સેચકો ધરાવે છે?

લાયસોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન ............ છે.

લાયસોઝોમને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેમાં હોય છે:

લાઈસોઝોમનું મુખ્ય કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo