એકમ પટલ સંકલ્પના (unit membrane concept) મુજબ,કોષરસસ્તરમાં...

  • A
    લિપિડના દ્વિસ્તરની બંને બાજુએ પ્રોટીનનું અસમસ્તર હોય છે.
  • B
    લિપિડના દ્વિસ્તરની માત્ર એક જ બાજુએ પ્રોટીનનું અસમસ્તર હોય છે.
  • C
    પ્રોટીનના દ્વિસ્તરની બંને બાજુએ લિપિડનું અસમસ્તર હોય છે.
  • D
    પ્રોટીનના દ્વિસ્તરની બંને બાજુએ લિપિડનું સમસ્તર હોય છે.

Explore More

Similar Questions

કોષરસસ્તરના ફ્લુઇડ મોઝેઇક મૉડેલમાં શું હોતું નથી?

આપેલ આકૃતિમાં $A$ શાનું સૂચન કરે છે?

ડેસ્મોઝોમ એ શેનું રૂપાંતરણ છે?

કોષરસસ્તર (plasma membrane) ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

વિધાન : કોષરસસ્તર પ્રવાહી વર્તણૂક દર્શાવે છે.
કારણ : પટલ એ વિવિધ લિપિડ્સ અને પ્રોટીનનું મોઝેક અથવા મિશ્રણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo