નીચેના પૈકી કયા પ્રાણી સમુદાયમાં રુધિરનું પ્રમાણ વધુ,દબાણ ઓછું અને પ્રવાહ અનિયમિત હોય છે?

  • A
    સંધિપાદ (Arthropoda)
  • B
    ઊભયજીવી (Amphibia)
  • C
    નુપૂરક (Annelida)
  • D
    સરિસૃપ (Reptilia)

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: કીટકો પ્રાણીઓનો સૌથી સફળ સમૂહ છે.

$Arachnida$ વર્ગમાં નીચેનામાંથી કયા સજીવોનો સમાવેશ થાય છે?

દ્વિપાર્શ્વ સમમિતિ,ખંડનયુક્ત શરીર (metameric segmentation),દેહકોષ્ઠ અને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એ કોના લક્ષણો છે?

દ્વિપાર્શ્વ સમમિતિ,ખંડનયુક્ત શરીર (metameric segmentation),દેહકોષ્ઠ અને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એ કોના લક્ષણો છે?

નીચેનામાંથી કયું પ્રાણી કીટક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo