પ્રાણીઓની લાક્ષણિકતાઓના આધારે સાચી જોડ કઈ છે?
કૉલમ-$I$ કૉલમ-$II$ (સમૂહ) કૉલમ-$III$ (ઉદાહરણ)
$I$. જલવાહકતંત્ર (Water canal system) $a$. સછિદ્ર (Porifera) $p$. સમુદ્ર કમળ (Sea lily)
$II$. સુંઢ (Proboscis) $b$. સામીમેરુદંડી (Hemichordata) $q$. સેપિયા (Sepia)
$III$. જલવાહકતંત્ર (Water vascular system) $c$. મૃદુકાય (Mollusca) $r$. સાયકોન (Sycon)
$IV$. કવચ (Shell) $d$. શૂળચર્મી (Echinodermata) $s$. બાલાનોગ્લોસસ (Balanoglossus)

  • A
    $I-a-s, II-c-r, III-d-p, IV-b-q$
  • B
    $I-b-p, II-c-q, III-d-s, IV-a-r$
  • C
    $I-d-s, II-b-p, III-c-r, IV-a-q$
  • D
    $I-a-r, II-b-s, III-d-p, IV-c-q$

Explore More

Similar Questions

$A.$ પ્રાણીઓ સુકોષકેન્દ્રીય કોષો ધરાવતા બહુકોષીય સજીવો છે.
$R.$ વાદળી (સ્પોન્જ) પ્રકાશસંશ્લેષણ કરતા નથી અને પોષણ અવશોષણ દ્વારા મેળવે છે.

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(a)$ Trygon$(i)$ Echinodermata
$(b)$ Ascidia(ii) Viviparous
$(c)$ Asterias(iii) Chondrichthyes
$(d)$ Kangaroo(iv) Oviparous
$(e)$ Penguin$(v)$ Urochordata

જળો,વંદા અને વીંછીમાં કઈ એક લાક્ષણિકતા સમાન છે?

નીચેનામાંથી શેમાં નિર્મોચન (ecdysis) જોવા મળતું નથી?

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ જલવાહકતંત્ર $(i)$ બાલાનોગ્લોસસ
$(b)$ માલ્પીધિયન નલિકા $(ii)$ હાયલોનેમા
$(c)$ એમ્ફિબ્લસ્ટુલા $(iii)$ સમુદ્ર કમળ (એન્ટેડોન)
$(d)$ સુંઢગ્રંથી $(iv)$ પેરિપ્લેનેટા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo