મત્સ્યમાં કયા પ્રકારનાં ભીંગડાં જોવા મળતાં નથી?

  • A
    પ્લેકૉઇડ
  • B
    સાયકલૉઇડ
  • C
    ટીનૉઇડ
  • D
    અધિચર્મીય

Explore More

Similar Questions

કાસ્થિમય માછલીઓ કયા વર્ગમાં આવે છે?

કાસ્થિમય માછલીઓની ત્વચા પર કયા પ્રકારના ભીંગડા જોવા મળે છે?

દાંત એ . . . . . . ભીંગડાનું રૂપાંતરિત સ્વરૂપ છે જે પાછળની તરફ વળેલા હોય છે.

વિધાન: કાસ્થિમત્સ્ય ડૂબી ન જાય તે માટે સતત તરતી રહે છે.
કારણ: કાસ્થિમત્સ્યમાં વાતાશય (Air bladder) ગેરહાજર હોય છે.

નીચેનામાંથી પૃષ્ઠવંશી (Vertebrates) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo