બહુરૂપકતા (Polymorphism) એ નીચેનામાંથી કયા પ્રાણીસમૂહની વિશિષ્ટતા છે?

  • A
    કોષ્ઠાંત્રિ (Coelenterata)
  • B
    પૃથુકૃમિ (Platyhelminthes)
  • C
    સૂત્રકૃમિ (Aschelminthes)
  • D
    નૂપુરક (Annelida)

Explore More

Similar Questions

આ પ્રાણીઓ પેશીસ્તરીય આયોજન,દ્વિગર્ભસ્તરીય અને અરીય અથવા દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે.

થિગ્મોટેક્સિસ (thigmotaxis) દર્શાવતું પ્રાણી કયું છે?

કયા સમુદાયમાં સૌ પ્રથમ પેશીસ્તરીય આયોજન જોવા મળે છે?

જેલીફિશને $Coelenterata$ (કોએલેન્ટેરાટા) ના કયા વર્ગમાં મૂકવામાં આવે છે?

$Obelia$ ના જનનપિંડો (gonads) ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo