$P$: ચામાચીડિયું અને વ્હેલ સસ્તન પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
$Q$: ચામાચીડિયું અને વ્હેલનું હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે.

  • A
    $P$ સાચું છે અને $Q$ સાચું છે,પરંતુ $Q$ એ $P$ ની સમજૂતી નથી.
  • B
    $P$ સાચું છે અને $Q$ એ $P$ ની સાચી સમજૂતી છે.
  • C
    $P$ સાચું છે અને $Q$ ખોટું છે.
  • D
    $P$ અને $Q$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

સામાન્ય રીતે કયા પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) હોય છે?

સસ્તન પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણો કયા છે?

ઈંડા મૂકતા સસ્તન પ્રાણીઓ ક્યાં જોવા મળે છે?

$A$: મેટાથેરિયન્સમાં,વૃષણકોથળી (scrotum) શિશ્ન (penis) ની આગળની તરફ આવેલી હોય છે.
$R$: પ્રોટોથેરિયન્સમાં,વૃષણકોથળી શિશ્નની પાછળની તરફ આવેલી હોય છે.

સસ્તન પ્રાણીઓના મુખ્ય વિશિષ્ટ લક્ષણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo