વિહગ $(Aves)$ માં નીચેનામાંથી કયું રૂપાંતરિત હોતું નથી?

  • A
    પશ્ચ ઉપાંગ
  • B
    અગ્ર ઉપાંગ
  • C
    નિતંબ મેખલા
  • D
    અંસ મેખલા

Explore More

Similar Questions

પક્ષીની ખોપરી કેવી હોય છે?

જો કોઈ પક્ષીને $30^oC$ થી $10^oC$ તાપમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેના શરીરનું તાપમાન કેટલું થશે?

પક્ષીઓની લાક્ષણિકતા જે તેમને સરીસૃપોથી અલગ પાડે છે તે છે $-$

નીચેનામાંથી કયું $Aves$ (વિહગ) વર્ગનું લાક્ષણિક લક્ષણ છે?

પાચનતંત્રમાં અન્નસંગ્રહાશય (crop) અને પેષણી (gizzard) ધરાવતા પૃષ્ઠવંશી પ્રાણીઓના સમૂહને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo