નીચેનામાંથી કયા પ્રાણીમાં હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે?

  • A
    દેડકો
  • B
    અળસિયું
  • C
    માનવ
  • D
    શાર્ક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ સમુદાય $Annelida$ (નૂપુરક) નું નથી?

વિધાન $A$ : નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સમખંડીય ખંડતા (Metameric segmentation) જોવા મળે છે.
કારણ $R$ : નૂપુરક પ્રાણીના શરીરને કોઈ એક ધરી બે સરખા ભાગમાં વિભાજિત કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મેટામેરિઝમ (ખંડન) અથવા મેટામેરિક ખંડન એ કોનું લાક્ષણિક લક્ષણ છે?

કયા સમુદાયના પ્રાણીઓમાં પાચનનળી સીધી અથવા ગૂંચળામય હોય છે?

ખંડનયુક્ત શરીરરચના (metameric segmentation/metamerism) ધરાવતું પ્રાણી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo