નીચેનામાંથી કયું સંધિપાદ (Arthropoda) સમુદાયનું શ્વસન અંગ નથી?

  • A
    ઝાલરો
  • B
    શ્વાસનળી
  • C
    ફેફસાં
  • D
    ફેફસાપોથી (Book lungs)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કીટકોના શ્વસન અંગો છે?

જલીય સંધિપાદ પ્રાણીઓ જેવા કે ક્રેફિશ,ઝીંગા અને મૃદુકાય પ્રાણીઓ જેવા કે $Unio$ માં શ્વસનાંગો કયા છે?

વિધાન : કીટકોમાં રુધિર રંગીન હોય છે.
કારણ : કીટકોના રુધિરનો $O_2$ ના વહનમાં કોઈ ફાળો નથી.

નીચેનામાંથી શેમાં આંતરપટલ (diaphragm) ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo