નીચેનામાંથી કયું પૃષ્ઠવંશીઓમાં જોવા મળતું નથી?

  • A
    દ્વિપાર્શ્વ સમરચના
  • B
    ઝાલરફાટ
  • C
    શરીર પર ભીંગડા
  • D
    કુટ્દેહકોષ્ઠ

Explore More

Similar Questions

બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશીઓ નથી,શા માટે?

મેરુદંડ (notochord) કયા ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે?

વિધાન-$1$ : સેફેલોકોરડાટામાં જીવનભર શરીરની સમગ્ર લંબાઈમાં મેરુદંડ (notochord) જોવા મળે છે.
વિધાન-$2$ : યુરોકોરડાટામાં જીવનભર માત્ર પૂંછડીના ભાગમાં કરોડસ્તંભ (vertebral column) જોવા મળે છે.
તો કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા સમુદાયના સજીવો તેમના જીવનના કોઈક તબક્કે પશ્વ-ગુદા પુચ્છ (post-anal tail) ધરાવે છે?

પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ (notochord) શેમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo