આપેલ આકૃતિમાં કયા પ્રકારનું શરીર આયોજન દર્શાવેલ છે?

  • A
    દ્વિગર્ભસ્તરીય
  • B
    ત્રિગર્ભસ્તરીય
  • C
    અગર્ભસ્તરીય
  • D
    એકગર્ભસ્તરીય

Explore More

Similar Questions

વિધાન $A$: નૂપુરક (Annelids) અને સંધિપાદ (Arthropods) પ્રાણીઓ દ્વિપાર્શ્ચ સમમિતિ ધરાવે છે.
કારણ $R$: નૂપુરક અને સંધિપાદ પ્રાણીઓમાં પ્રાણીશરીર ત્રિજ્યાવર્તી દિશાઓમાં સરખા ભાગોમાં વિભાજિત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્રાણીઓનું વર્ગીકરણ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત નથી?

આપેલ આકૃતિ $B$ માટે સાચું નામનિર્દેશન જણાવો.

આપેલ ચાર્ટમાં '$A$' અને '$B$' શું દર્શાવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. કોષીયસ્તર આયોજન$I$. કોષ્ઠાંત્રી,કંકતધરા
$Q$. પેશીસ્તરીય આયોજન$II$. સછિદ્ર
$R$. અંગસ્તરીય આયોજન$III$. સૂત્રકૃમિથી મેરુદંડી
$S$. અંગતંત્રસ્તરીય આયોજન$IV$. પૃથુકૃમિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo