દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું?

  • A
    એવી સમમિતિ જેમાં પ્રાણીના શરીરને કોઈ એક જ ધરી (તલ) દ્વારા બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરી શકાય.
  • B
    એવી સમમિતિ જેમાં મધ્યઅક્ષમાંથી પસાર થતી કોઈપણ ધરી પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશાઓમાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે.
  • C
    એવી સમમિતિ જેમાં મધ્યઅક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી પ્રાણીના શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે.
  • D
    બંને પાર્શ્વ બાજુની અસમરચના.

Explore More

Similar Questions

પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શું છે?

સાચું સંયોજન પસંદ કરો:

આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ ત્રિગર્ભસ્તરીય (triploblastic) આયોજન સૂચવે છે?

વંદા, માછલી અને મનુષ્યમાં કેવા પ્રકારની શરીર રચના (સમરચના) જોવા મળે છે?

આપેલ આકૃતિ $B$ માટે સાચું નામનિર્દેશન જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo