બંધ પરિવહનતંત્રમાં રુધિર નીચેનામાંથી કોના મારફતે વહન પામતું નથી?

  • A
    શિરા
  • B
    લસિકાવાહિની
  • C
    કેશિકાઓ
  • D
    ધમની

Explore More

Similar Questions

નીચેના વિધાનો વાંચો:
$a.$ લસિકા આંતરડામાંથી ચરબીનું શોષણ અને વહન કરે છે.
$b.$ લસિકા ગાંઠો ફાઈબ્રિનોજન ઉત્પન્ન કરે છે.
$c.$ આંતરડાના રસાંકુરોમાં હાજર લસિકા કેશિકાઓને લેક્ટીયલ્સ (lacteals) કહેવામાં આવે છે.
$d.$ લસિકા માત્ર ઓક્સિજનનું વહન કરે છે.
આમાંથી કયા વિધાનો સાચા છે?

લસિકા (Lymph) નું બંધારણ રુધિર પ્લાઝ્મા જેવું જ હોય છે,પરંતુ તેમાં શું હોય છે?

લસિકા (Lymph) રુધિર (Blood) થી કઈ બાબતમાં અલગ પડે છે?

લસિકા (Lymph) પર ટૂંકી નોંધ લખો.

આંતરકોષીય જળ લસિકા સ્વરૂપે એકઠું થઈને અંતે ........ માં ઠલવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo