$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારની $I-V$ લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવેલ છે. આ વક્રનો ઢાળ કેવો બનશે?

  • A
    જો પ્રયોગ ઊંચા તાપમાને કરવામાં આવે તો વધુ
  • B
    જો સમાન પરિમાણ ધરાવતો સ્ટીલનો તાર વાપરવામાં આવે તો વધુ
  • C
    જો તારની લંબાઈ વધારવામાં આવે તો વધુ
  • D
    જો તારની લંબાઈ વધારવામાં આવે તો ઓછો

Explore More

Similar Questions

એક તારનો અવરોધ $R$ છે. તેને મધ્યમાંથી $180^o$ પર વાળવામાં આવે છે અને બંને છેડાઓને એકસાથે વીંટાળીને ટૂંકો તાર બનાવવામાં આવે છે. નવા તારનો અવરોધ કેટલો હશે?

તાર $A$ અને $B$ ની અવરોધકતા $\rho_A$ અને $\rho_B$ છે,જ્યાં $\rho_B = 2 \rho_A$,અને તેમની લંબાઈ $l_A$ અને $l_B$ છે. જો તાર $B$ નો વ્યાસ $A$ કરતા બમણો હોય અને બંને તારનો અવરોધ સમાન હોય,તો ગુણોત્તર $\frac{l_B}{l_A}$ કેટલો થાય?

એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરનો $20\,^{\circ}C$ તાપમાને અવરોધ $50\,\Omega$ છે. જ્યારે તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે અવરોધ $76.8\,\Omega$ થાય છે. પ્લેટિનમ માટે અવરોધનો તાપમાન ગુણાંક $\alpha = 3.92 \times 10^{-3}\,^{\circ}C^{-1}$ છે. તો પ્રવાહીનું તાપમાન .............. $^{\circ}C$ હશે.

$64 \times 10^{-6} \, \Omega \cdot \text{cm}$ વિશિષ્ટ અવરોધ અને $198 \, \text{cm}$ લંબાઈ ધરાવતા ધાતુના તારનો અવરોધ $7 \, \Omega$ છે. તારની ત્રિજ્યા ............. $\text{cm}$ હશે.

ટંગસ્ટન તારનો ઉપયોગ પ્રમાણભૂત અવરોધો બનાવવા માટે થાય છે કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo