વિધાન $(S)$: જૈવિક નિયંત્રકો ઉપદ્રવકારકોનો (પેસ્ટ) નાશ કરે છે.
કારણ $(R)$: પેસ્ટની અસરથી પાક ઉત્પાદન ઘટે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે, અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

$Trichoderma$ (ટ્રાયકોડર્મા) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

મચ્છરના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી માછલી,જેને લાર્વીસીડલ ફિશ તરીકે ઓળખવામાં આવે છે,તે .............. છે.

પ્રિકલી પિયર કેક્ટસ $(Opuntia)$ નો ફેલાવો રોકવા માટે કયા કીટકનો ઉપયોગ થાય છે?

'Sporeine' એ એક ........... છે.

'બોર્ડો મિશ્રણ' (Bordeaux mixture) નો ઉપયોગ શેના તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo