$BT$ કોટન (કપાસ) માં નીચેનામાંથી શું સાચું છે?

  • A
    બૅક્ટેરિયાનું ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતું જનીન દાખલ કરવામાં આવ્યું છે.
  • B
    બૅક્ટેરિયાનું $N_2$ સ્થાપન કરતું જનીન દાખલ કરવામાં આવ્યું છે.
  • C
    વાઇરસનું રોગનિયંત્રક જનીન દાખલ કરવામાં આવ્યું છે.
  • D
    ફૂગ દ્વારા ઉત્પન્ન થતા દ્રવ્યોનું જનીન દાખલ કરવામાં આવ્યું છે.

Explore More

Similar Questions

$Bt$ કપાસમાં,વનસ્પતિ પેશીઓમાં પ્રોટોક્સિન તરીકે હાજર રહેલું $Bt$ ટોક્સિન સક્રિય ટોક્સિનમાં નીચેનામાંથી કોના કારણે રૂપાંતરિત થાય છે?

બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સોનેરી ચોખા (Golden Rice) માં કયા વિટામિનનું પ્રમાણ વધારી શકાયું છે?

$Bacillus$ $thuringiensis$ $(Bt)$ સ્ટ્રેન્સનો ઉપયોગ નવીન પ્રકારના શેના નિર્માણ માટે કરવામાં આવ્યો છે?

પારજનીનિક (Transgenic) વનસ્પતિઓ એટલે શું?

$GMO$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo