$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ અને $R$ બંને ખોટા છે.
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.
આપેલ બાબતોમાંથી અસંગત હોય તે ઘટનાને જુદી કરો.
ઔષધશાસ્ત્ર ના પિતા .....
સૌથી વધુ વ્યસન પ્રેરતું ડ્રગ્સ કયું છે?