નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?
અર્ગટ-મારીજુઆના
અફીણના ડોડા-કોડીન
કેનાબીસ-ચરસ
એરિથ્રોઝાયલમ-ક્રેક
રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
નીચેનામાંથી કયું એપિયમ આલ્કલોઇડ સરળ સ્નાયુનાં વિકોચન માટે વપરાય છે?